વિશ્વ અપનાવી રહ્યું છે કેજરીવાલ મોડલ

વિશ્વ અપનાવી રહ્યું છે કેજરીવાલ મોડલ અને મહાભ્રષ્ટ ભાજપ આ સુવિધાણે મફતની રેવડી નામ આપી રહી છે સ્પેન સરકારે નીસુલ્ક ટ્રેન મુસાફરી ની કરી જાહેરાત બ્રિટન સરકારે નિશુલ્ક વીજળીની કરી જાહેરાત.

કેજરીવાલ મોડલ

કેજરીવાલ મોડલ

દિલ્લીના કેજરીવાલ મોડલ ની ચર્ચા દેશ વિદેશમાં ગુજતી થઈ છે જેના કારણે ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી ની અંદર ડર નો માહોલ જોવા મળી રહ્યો છે,

  • કેજરીવાલ ના સારા કર્યો ની ચર્યા એટલી બધી પ્રવર્તી છે કે વિશ્વના ઘણા દેશો એ પોતા ના દેશ ની અંદર બસ ટ્રેન ની અંદર નિશુલ્ક મુસાફરી સુવિધા સારું કરી છે જ્યાંરે ઘણા દેશો ની અંદર ફ્રી વીજળી ની સુવિધા શરુ કરવામાં આવી છે આ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી સરકાર નો કમાલ છે કે આપણા દેશ પાસે થી વિશ્વ બોધ પાઠ લઇ રહ્યો છે જેના કેટલા ઉદાહરણ અમે આ પોસ્ટ ના માધ્યમ થી તમને જણાવીશું.

સ્પેન સરકારે નીસુલ્ક ટ્રેન મુસાફરી ની કરી જાહેરાત

  • ભારત ની અંદર પહેલા થી જ દિલ્લી સરકાર ના રાજ માં નિશુલ્ક ટ્રેન મુસાફરી ની યોજના શરુ છે તે સિવાય દિલ્લી ની અંદર તમામ મહિલાઓ માટે મફત બસ સર્વિસ પણ અવેલેબલ છે તમને જણાવી દઈએ કે દિલ્લી સરકાર ની અંદર કેજરીવાલ ના રાજમાં ભર્ષ્ટાચાર નાબુત થઈ ચુક્યો છે જેના કારણે પબ્લિક ના ટેક્ષના રૂપિયા નો ઉપયોગ યોગ્ય રીતે થાય અને મહિલાઓ ને ફી બસ સુવિધા આપવામાં આવે તો દેશ ની મહિલાઓ પોતાના જોબ પર તથા પોતાની રીતે ફરી શકે તે હેતુથી કેજરીવાલ સરકાર દ્વારા બસ અને ટ્રેન ની અંદર નિશુલ્ક સુવિધા પુરવાર કરી છે
  • કેજરીવાલ ની આ નિશુલ્ક મુસાફરી ની ચર્ચા ફક્ત  ભારત જ નહિ પરંતુ વિદેશો માં પણ થઈ રહી છે અને તે જોઈ સ્પેન સરકારે પણ નિશુલ્ક ટ્રેન સુવિધા શરુ કરવાનો નિર્ણય કર્યો છે તેની સાથે સાથે બીજા ઘણા દેશો પણ આ સુવિધા સારું કરવાનું વિચારી રહ્યા છે,

બ્રિટન સરકારે નિશુલ્ક વીજળીની કરી જાહેરાત.

ભારતના રાજકારણ ને દુનિયા ના અન્ય દેશો પણ અપનાવી રહ્યા છે ત્યારે બ્રિટન સરકારે નિશુલ્ક વીજળીની કરી જાહેરાત. આના પરથી એ સાબિત થાય છે કે કેજરીવાલ નાં સારા કર્યો ની નોધ વિશ્વના અન્ય દેશો માં પણ લેવામાં આવે છે અને મહાભ્રષ્ટ ભાજપ આ સુવિધાણે મફતની રેવડી નામ આપી રહી છે.

ગુજરાત અને દેશ ની અંદર ભારતીય જનતા પાર્ટી નું સાશન ચાલે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે પોતાની મનમાની ચલાવી રહી છે તેના થોડા ઉદાહરણ જોઈએ તો

  • આદોલનકારીઓ આંદોલન કરે ને આંદોલનકારીના પ્રતિનિધીઓ અને નેતા બનીને સરકારના મંત્રીઓ સાથે મંત્રણા નામે સીધુ જ સેટીંગ કરી લે, બાકી એક વાત તો માનવી પડે કે ભાજપની જોડ-તોડની, ગંદી તેમજ મેલી રાજ રમતની, નીતી અને રાજનીતી નો બેસ્ટ એવોડઁ જો કોઇ પક્ષને મળવાપાત્ર હોય તો તે ભાજપને જ મળવો જોઇએ. 
  • ભ્રષ્ટ ભાજપના ૨૭ વર્ષના કુ:શાસનમાં, આજે તમામ વર્ગના કર્મચારીઓ પોતાના હક અને અધિકાર માટે આંદોલન કરવા મજબૂર બન્યા છે.
  • આરોગ્ય વિભાગ ના NHM અંતર્ગત ફરજ બજાવતા 11 માસ કરાર_આધારિત તમામ કર્મચારીઓને કાયમી કરી સમાન_કામ_સમાન_વેતન સાથે કાયમી કર્મચારીઓને મળતા તમામ_લાભો આપો
  • દિલ્લી ની અંદર ૩૦૦ યુનિટ વીજળી મફત આપવામાં આવે છે આ યોજના દિલ્લી માં કેજરીવાલ ની એટલે કે આમ આદમી પાર્ટી ની સરકાર બનતા ની સાથે જ સારું કરવામાં આવી હતી જેના કારણે ગરીબોને મોટો ફાયદો થયો છે દિલ્લી ની અંદર કોઈએ પણ લાઈટ બીલ ભરવું નથી પડતું
  • સાથે સાથ દિલ્લીની અંદર ૨૪ કલાક વીજળી આપવામાં આવે છે જ્યારે અન્ય રાજ્યો ની વાત કરીએ તો ત્યાં ગમે ત્યારે લાઈટ આવે જાય છે જેની અંદર આપડા ગુજરાત નો પણ સમાવેશ થાય છે પરંતુ ગુજરાત માં જો આમ આદમી પાર્ટી ની સરકાર બનશે તો અહીં પણ દિલ્લી ની જેમ મફત અને ૨૪ કલાક વીજળી આપવાની આમ આદમી પાર્ટી એ જાહેરાત કરી છે
  • “એક બાજુ ભ્રષ્ટ ભાજપ ઉદ્યોગપતિઓના કહ્યા વગર જ એમના હજારો કરોડો રૂપિયા માફ કરી દે છે. ત્યારે બીજી બાજુ આપણા સૈનિકો કે જેઓ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપવા માટે પણ તૈયાર હોય છે, એમની માંગણીઓ સ્વીકારવી તો દૂરની વાત રહી એમના પર બેરહેમીથી લાઠીચાર્જ કરાવે છે.”
  • ગુજરાતના રીક્ષા ચાલકે દર્શાવ્યો અરવિંદ કેજરીવાજી પ્રત્યે પોતાનો પ્રેમ! કેજરીવાલજીને પોતાના ઘરે જમવા માટે નિમંત્રણ આપ્યું!

Leave a Comment