SBI Recruitment 2023 : સ્ટેટ બેંકમાં 6000+ જગ્યાઓ પર બમ્પર ભરતી, અત્યારેજ કરી દો અરજી

SBI Gujarat Recruitment 2023: સ્ટેટ બેંકમાં 6000+ જગ્યાઓ પર બમ્પર ભરતી. શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સ્ટેટ બેંકની ગુજરાત સહીત 6000+ જગ્યાઓ પર બંમ્પર ભરતી જાહેર થઈ ગઈ છે.

 સ્ટેટ બેંકમાં 6000+ જગ્યા
સંસ્થાનું નામ:  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
નોકરીનું સ્થળ:  ગુજરાત તથા ભારત
અરજી કરવાનું માધ્યમ:  ઓનલાઈન
નોટિફિકેશનની તારીખ:  01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ:  01 સપ્ટેમ્બર 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ:  21 સપ્ટેમ્બર 2023 
પરીક્ષા તારીખ અંદાજિત:  OCTOBER / NOVEMBER 2023

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 01 સપ્ટેમ્બર 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 01 સપ્ટેમ્બર 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 21 સપ્ટેમ્બર 2023 છે.
પોસ્ટનું નામ: SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) એપ્રેન્ટિસની પોસ્ટ 

ગુજરાતમાં કુલ જગ્યા:

  • જનરલ માટે : 291
  • EWS માટે : 29
  • OBC માટે : 78
  • SC માટે : 20
  • ST માટે : 43
  • PWD માટે : 12
નોકરીનું સ્થળ:સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની આ ભરતીમાં નોકરીનું સ્થળ ગુજરાત તથા ભારતના અલગ અલગ રાજ્યોમાં રહેશે.
 
લાયકાત : ગ્રેજ્યુએટ
 
અરજી ફી: જનરલ /OBC/ EWS : Rs.300/-, 
SC/ST/વિકલાંગ : અરજી ફી નથી.

વયમર્યાદા:

SBIની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા 20 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.

જરૂરી ડૉક્યુમેન્ટ:

  • આધારકાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
  • અભ્યાસની માર્કશીટ
  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • તથા અન્ય
પસંદગી પ્રક્રિયા:
ઉમેદવારની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ નિયત તારીખે ઓનલાઇન ટેસ્ટ તથા ત્યારબાદ તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
પગારધોરણ:
SBIની એક એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે. આ સ્ટાઈપેન્ડની રકમ માસિક રૂપિયા 15,000 છે.
 
 

અરજી કરવાની રીત:

  • સૌ પ્રથમ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SBI ની વેબસાઈટ https://sbi.co.in/ વિજિત કરો તથા “Recruitment” સેક્શનમાં જાઓ.
  • હવે ડિટેલ ભરી રજીસ્ટ્રેશન કરી લો તથા ત્યારબાદ આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરી લો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો એ પોસ્ટ સામે આપેલ “Apply Now” બટન પર ક્લિક કરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે અરજી ફી ની ચુકવણી કરી દો.
  • હવે ફોર્મ ફાઇનલ સબમિટ કરી દો તથા પ્રિન્ટ કાઢી લો.

Leave a Comment