ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય
ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય માટે આમ આદમી પક્ષની મદદની જરૂર છે. ગુજરાતમાં વરસોથી congress પક્ષ ભાજપ સાથે મળી ને વિકાસના નામે ખેડુતોનું નિકંદન કાઢવા બેઠા છે. ગુજરાત વિધાનસભાની ચુંટણી થોડા મહિનામાં આવે છે અને ખેડુતોના રક્ષણ માટે અવાજ ઉઠાવવાની આ સોનેરી તક આમ આદમી પક્ષ માટે છે. ગુજરાતના ખેડુતોને ભાજપના રાજમાં થતા અન્યાય … Read more