Bank Holiday in October

Bank Holiday in October: એક સપ્તાહમાં સપ્ટેમ્બર મહિનો સમાપ્ત થવાનો છે. ત્યારબાદ વર્ષનો દસમો મહિનો ઓક્ટોબર શરૂ થઈ જશે. તેવામાં તમારે તે જરૂર જાણી લેવું જોઈએ કે ઓક્ટોબર મહિનામાં કયા-કયા દિવસે bank બંધ રહેશે? આમ તો આજના સમયમાં ઘણી બેન્કિંગ સર્વિસ ઓનલાઇન કે પછી ડિજિટલ માધ્યમથી થઈ જાય છે.

Bank Holiday in October
આ સિવાય તમારે ઘણા કામો માટે બેન્ક જવુ પડે છે. તેવામાં તમારે જરૂર ચેક કરવુ જોઈએ કે ઓક્ટોબરમાં કયા દિવસે તમે બેન્ક સેવાનો લાભ લઈ શકશો નહીં. આ સિવાય બેન્ક રજાના દિવસે તમે કઈ bank સર્વિસનો લાભ ઉઠાવી શકો છો.

ઓક્ટોબરની તહેવાર લિસ્ટ

ઓક્ટોબરમાં ઘણા પ્રકારના તહેવાર છે. આ કારણે bankમાં રજાઓનું લિસ્ટ લાંબુ છે. દેશની કેન્દ્રીય bank એટલે કે ભારતીય રિઝર્વ બેંક એ ઓક્ટોબર મહિનામાં બેન્ક રજાઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ મહિને લગભગ 16 દિવસ bank બંધ રહેશે. તેમાં રવિવારની રજાઓ સામેલ છે. જો તમે પણ bank જઈ કોઈ કામ કરવા ઈચ્છો છો તો આ રજાઓનું લિસ્ટ ચેક કરી શકો છો.

ઓક્ટોબરમાં રજાઓનું લિસ્ટ (Bank Holiday in October) 

 • 1 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
 • 2 ઓક્ટોબર 2023 મહાત્મા ગાંધી જયંતિ સર્વત્ર
 • 8 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
 • 14 ઓક્ટોબર 2023 મહાલય કોલકાતા
 • 15 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
 • 18 ઓક્ટોબર 2023 કટિ બિહુ ગુવાહાટી
 • 21 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (સપ્તમી) અગરતલા, ગુવાહાટી, ઇમ્ફાલ, કોલકાતા
 • 22 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર
 • 23 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (નવમી) અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, કાનપુર, કોચી, કોહિમા, કોલકાતા, લખનૌ, પટના, રાંચી, શિલોંગ, તિરુવનંતપુરમ
 • 24 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દશમી) સર્વત્ર
 • 25 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા ગંગટોક
 • 26 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દસૈન) ગંગટોક, જમ્મુ, શ્રીનગર
 • 27 ઓક્ટોબર 2023 દુર્ગા પૂજા (દસૈન) ગંગટોક
 • 28 ઓક્ટોબર 2023 લક્ષ્મી પૂજા કોલકાતા
 • 29 ઓક્ટોબર 2023 રવિવાર સર્વત્ર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *