ગુજરાત હાઈકોર્ટમાં 723 જગ્યાઓ પર ભરતી, 2.15 લાખ સુધી મળશે પગાર.
ગુજરાત હાઈકોર્ટ: ગુજરાતમાં નોકરી માટે તૈયારી કરતા છાત્રો માટે સૌથી મોટા સમાચાર છે. ગુજરાત હાઇકોર્ટમાં જુદા જુદા સવર્ગની જગ્યાઓ ભરવાને મંજૂરી અપાઈ છે. જેને પગલે હાઇકોર્ટમાં જુદા જુદા વર્ગની કુલ…