ભારતીય સેનામાં બાહુબલી C295 સામેલ, ખાસિયતો જાણી ને દુશ્મનો હેરાન.
ભારતીય સેનામાં બાહુબલી C295 સામેલ, ખાસિયતો જાણી ને દુશ્મનો હેરાન. દેશની તાકાતમાં આજે પ્રચંડ વધારો થયો છે. કારણકે ભારતને આજે પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળવા જઈ રહ્યું…