1 ઓક્ટોબરથી આધાર, લાયસન્સ, એડમિશન… તમામ માટે જોઈશે ‘જન્મનો દાખલો’
1 ઓક્ટોબર 2023થી સમગ્ર દેશમાં જન્મનો દાખલો અને મૃત્યુ દાખલોની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 લાગુ થવા જઈ રહ્યો છે. જન્મ અને મૃત્યુની નોંધણી (સુધારો) અધિનિયમ, 2023 જે જન્મ પ્રમાણપત્રને શૈક્ષણિક…