Gujarat Police Bharti Update 2024 પોલીસ ભરતીના નિયમ માં ફેરફાર

Gujarat Police Bharti Update 2024 પોલીસ ભરતીના નિયમ માં ફેરફાર કરવાની ચર્ચા થઇ રહી છે, જો આ ફેરવાર કરવામાં આવ્યા તો પોલીસ પરીક્ષા સરળ બની જશે જાણો ક્યાં ક્યાં નિયમ બદલાશે નીચે આપેલ છે

પોલીસ ભરતી માટેની શારીરિક અને શૈક્ષણિક લાયકાતોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ભરતી અંગે સંબંધિત વિભાગના દ્વારા જાણવામાં આવશે આ નિયમ બદલવાં આવશે તો તૈયારી કરતા બધાને મજા પડી જશે.

પોલીસ ભરતી પ્રેક્ટીકલ 

  1. પ્રેક્ટીકલ માં વજન ,ઉંચાઈ અને છાતી માં કેટલો વધારો ધટાડો કરવો
  2. પ્રેકટીકલ પરીક્ષા રાખવી કે લેખિત પરીક્ષા રાખવી
  3. સીઆરપીસી, આરપીસી, કાયદાની પરીક્ષા રાખવી કે કાઢી નાંખવી
  4. પરીક્ષાના પેપરમાં શું ફેરફાર કરવો
Gujarat Police Bharti Update
     Gujarat Police Bharti Update 2024

પોલીસ ભરતી પરીક્ષા બેઠક 

ગૃહવિભાગની બેઠક મળી હતી. જેમાં ભરતીબોર્ડના તમામ અધિકારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં Dy.SP, PI,PSI અને પોલીસ કોન્સ્ટેબલની (લોકરક્ષક) ભરતીના નિયમો અંગે ચર્ચા થઇ હતી.પોલીસ ભરતીના નિમણુંક પત્રો અંગે પણ ચર્ચા થઇ હતી.

Gujarat Police Bharti Update પોલીસ ભરતીમાં કયા કયા નિયમો બદલાશે જાણો 

  1. પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક માટે શારીરિક પરીક્ષા યથાવત્ત રાખીને લેખિત કસોટી સરળ થઇ શકે છે
  2. પોલીસ પરીક્ષા કોર્સ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
  3. દર વર્ષ નિયમિત રીતે ભરતી થાય તે માટે પોલીસ ભરતી કેલેન્ડરની જાહેરાત કરાશે.
  4. પોલીસ માં અલગ અલગ ભરતી અલગ અલગ કરવામાં આવે તેવી પણ શક્યતા છે
  5. જેલ સિપાહી, SRP અને બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ માટેની ભરતી અલગ અલગ કરવામાં આવે તો પણ શક્યતા
  6. PI અને PSI ની ભરતી પરીક્ષા માટે શારીરિક પરીક્ષા માં ઘટાડો કરીને લેખિત કસોટી વધારે અધરી થઇ શકે છે
  7. કોઇ પણ વિદ્યાર્થી ટ્યુશન ક્લાસીસની મદદ વગર જ પરીક્ષા પાસ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરાશે.

ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરશો ?

Gujarat Police Bharti 2024 Online Application: ઘરે બેઠા OJAS વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો, તેના માટે તમારે જરુરી ડોક્યુમેન્ટ સાથે રાખી ને નિચેના સ્ટેપ ફોલોવ કરવાના રહેશે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in વેબસાઈટ તમારા મોબાઈલ માં ઓપન કરવી
  • ત્યારબાદ હોમપેજ “Online Application” મેનું પર ક્લિક કરો અને “Apply” પર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવુ પેજ ખુલશે જેમા ” Gujarat Police Constable Recruitment Class-3 ” ભરતી પસંદ કરી “Apply” બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • જો તમે OJAS પર રજીસ્ટર કરાવેલ હોય તો ” Register No” & ” Birth Date” નાખી લોગીન કરી શકો. અને નવૂં રેજીસ્ટર હોય તો તમારુ “Account” ઓજસ પર બનાવવનું રહેશે.
  • ત્યારબાદ જરુરી ડૉક્યુમેન્ટ ની માહિતી નાખીને તમારા ફોટો અને સાઈન અપલોડ કરવાના રહેશે.
  • હવે ફોર્મ સબમીટ કરતા પહેલા ઓનલાઈન ફિ ભરવાની રહેશે અને જો ઓનલાઈન ના ભરી શકો તો ચલનની પ્રિન્ટ નિકાળી તમે પોસ્ટ માં પણ ભરી શકો છો.
  • નોંધ:- SC – ST કેટેગરીના ઉમેદવારો ને કોઈ ફી ભરવાની રહેશે નહીં.
  • હવે LRD ભરતી ફોર્મ સબમિટ કરી અને પ્રિન્ટ નિકાળી રાખો.
  • અને ખાસ તમારો Police Bharti Confirmation Number સેવ કરી રાખવો

ગુજરાત પોલીસ ભરતી 2024 ક્યારે આવશે.

જો તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની વેટ કરી રહ્યા છો અને ગુજરાત પોલીસ ભરતીની માહિતી શોધતા છો, તો જણાવી દઈએ કે પોલીસ ભરતી 2024 ક્યારે આવશે તેની ઓફિશયલ માહિતી તો ભરતી બોર્ડ દ્વારા બાર પાડવામાં નથી આવી પરંતુ જ્યારે પણ અમારી પાસે માહિતી આવશે એટલે અમે અમારી વેબસાઈટના માધ્યમથી તમને સોક્ક્સ જાણ કરીશું પોલીસ ભરતી 2024 ની માહિતી તમે સરકારી વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી પણ લઈ શકો છો. અહીં હાલ ચાલી રહેલી તમામ ભરતીની માહિતી પણ તમોને મળીજશે. ગુજરાત પોલીસ ભરતી 2024 ને લઈને તમારા મનમાં કોઈ સવાલો હોય તો તમે અહીં કમેન્ટ કરી અમને જણાવી શકો છો અમે તમારા મેસેજનો 100% રિપ્લે આપવાનો પ્રયત્ન કરીશું.

Leave a Comment