Pushpa 2 Release date

Pushpa 2 Release date: પુષ્પા 2 રીલીઝ તારીખ: Pushpa 2: મે જુકેગા નહીં સાલા થી ફેમસ ડાઈલોગ અલ્લુ અર્જુનની ફિલ્મ Pushpa The Rise વર્ષ 2021 માં ધૂમ મચાવી હતી. લોકોએ આ ફિલ્મને ખુબ જ વખાણી હતી. Allu Arjun ના ફેન માટે સારા સમાચાર આવી ગયા છે. કે Pushpaની સિકવલ Pushpa 2 Release date જાહેર કરવાંમાં આવી છે. ત્યારે લોકોની આતુરતાનો અંત આવશે. મેકર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ મૂવી 500 કરોડથી વધારે બજેટમાં બનશે. ત્યારે લોકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

Pushpa 2 Release date

લોકો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના ની વર્ષ 2021 માં બનીલી Pushpa ની સિકવલ ની રાહ જોઈને બેઠા છે. ત્યારે તેમના મેકર્સ દ્વારા અલ્લુના ફેન માટે ખુશીના સમાચાર આપ્યા છે. આ ફિલ્મની રીલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. Pushpa 2 ફિલ્મમાં ફહાદ ફાસિલ એસપી ભંવર સિંહ શેખાવતના રોલમાં જોવા મળશે. તેમજ ફિલ્મના હિરોઈન તરીકે રશ્મિકા મંદાના મોલેટી શ્રીવલ્લીની માં રોલમાં ફરીથી જોવા મળશે. આ ફિલ્મ અત્યારે બનવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે તેમના મેકર્સ દ્વારા જણાવવામાં આવેલું કે આ ફિલ્મમાં 500 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. તથા અદ્યતન ટેક્નોલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

તારીખ અંગે

મળતા ન્યૂઝ મુજબ સુકુમાર દ્વારા બનાવેલી Pushpa 2 Release date એટ્લે કે પુષ્પા ધ રૂલની રીલીઝ તારીખ 15 ઓગસ્ટ 2024 એટ્લે કે સ્વાતંત્ર્ય પર્વ નિમિતે રીલીઝ કરવાની તૈયારી છે. Pushpa ફિલ્મને 69 રાષ્ટ્રીય એવોર્ડમાં બેસ્ટ એક્ટર અને બેસ્ટ મ્યુઝિક માં એવોર્ડ મળ્યો હતો.

Pushpa 2 ને લઈને ફેનમાં ઉતેજના

એક મીડિયા રિપોર્ટ અનુસાર Pushpa 2 ને લઈને ફેનમાં ઘણી ઉતેજના જોવા મળી રહી છે. આ ફિલ્મના પહેલા ભાગે હિન્દી ઓડિયોમાં 83 મુવીને પાછળ છોડી દીધી હતી. આ ફિલ્મએ કોઈ પણ પ્રમોશન વગર ફિલ્મમાં જંગી કમાણી કરી હતી. Pushpaના પહેલા ભાગે ખાલી હિન્દી ઓડિયોમાં 106 કરોડ જેટલી કમાણી કરી હતી. જે સુપર ડૂપર હિટ રહી હતી.
Pushpa 2 Release date

અલ્લુ એ શેર કર્યો ફોટો

Pushpa 2 Release date જાહેર થયા બાદ પ્રેક્ષકોમાં ઉતાવળ જાગી છે. ત્યારે 15 ઓગસ્ટ 2024 ના રોજ રીલીઝ થઈ રહેલી Pushpa the rule માટેની એક ઝલક સ્વરૂપે અલ્લુ અર્જુને પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. ત્યારે આ ફિલ્મમાં રાષ્ટ્રીય એવોર્ડ જીતેલા દેવી શ્રી પ્રસાદે ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. ત્યારે ભારતના લોકો જ નહીં પરંતુ વેપારીઓ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈને બેઠા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *