SSC Recruitment 2023

SSC Recruitment  2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે સ્ટાફ સિલેક્શન કમિશનમાં ભરતી (SSC) ની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 28 ડિસેમ્બર 2023 સુધી ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકે છે. આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ 21,700 થી 69,00 સુધીનો પગારધોરણ મળવા પાત્ર છે. તો આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.

SSC Recruitment 2023

       SSC Recruitment 2023

સંસ્થાનું નામ   – સ્ટાફ સિલેક્શન કમિશન જનરલ ડ્યુટી
પોસ્ટનું નામ    –  વિવિધ
અરજી કરવાનું માધ્યમ  – ઓનલાઈન
નોકરીનું સ્થળ   – ગુજરાત તથા ભારત
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક   –  ssc.nic.in

SSC (સ્ટાફ સિલેક્શન કમિશન)માં ભરતી માટે ખાલી જગ્યા અને પોસ્ટ નું નામ

  1. CRPF  –  29283
  2. BSF   –    19987
  3. ITBP  –   4142
  4. SSB   –    8273
  5. CISF –    19475
  6. AR    –    3706
    કુલ જગ્યાઓ   –    84866

લાયકાત(SSC) 

ભરતીમાં અરજી કરવા માટે તમારે ધોરણ-10 પાસ અથવા તેની સમકક્ષ પાસ કરેલું હોવું જરૂરી છે.

પગારધોરણ(SSC) 

ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને સરકારના 7માં પગારપંચ અનુસાર માસિક રૂપિયા 21,700 થી લઇ 69,00 પગાર ચુકવવામાં આવશે.

જરૂરી ડોક્યુમેન્ટ(SSC) 

  • આધારકાર્ડ/ પાનકાર્ડ / ચૂંટણીકાર્ડ
  • લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી)
  • અભ્યાસની માર્કશીટ
  • ફોટો
  • સહી
  • તથા અન્ય

અરજી ફી

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ, ઓ.બી.સી તથા ઈ.ડબલ્યુ.એસ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 ચૂકવવાના રહેશે. જયારે આ કેટેગરી સિવાય અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોને અરજી ફી નિઃશુલ્ક રહેશે.

વયમર્યાદા

SSC GDની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ જયારે વધુમાં વધુ વયમર્યાદા 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ વયમર્યાદામાં આરક્ષિત કેટેગરીના ઉમેદવારો તથા મહિલાઓને છૂટછાટ મળી શકે છે.

મહત્વની તારીખો

  • અરજી કરવાની  – 24 નવેમ્બર 2023 
  • છેલ્લી તારીખ – 28 ડિસેમ્બર 2023

પસંદગી પ્રક્રિયા

  1. લેખિત પરીક્ષા
  2. શારીરિક કસોટી
  3. પુરાવાઓની ચકાસણી
  4. તબીબી પરીક્ષા
  • નોટિફિકેશ download કરો

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે SSB ની સત્તાવાર વેબસાઈટ @ ssc.nic.in પર માં જાઓ.
  • હવે આ વેબસાઈટ પર જમણી બાજ માં આપેલ .“Register Now” ના ઓપ્શન પર ક્લિક કરો.
  •  હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જશે.
  • હવે આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો.
  • હવે તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઈન ફી ની ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *