કેજરીવાલની ગેરંટી ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત Kejriwal Ni Guarantee

કેજરીવાલની ગેરંટી ભ્રષ્ટાચારમુક્ત ગુજરાત માટે Kejriwal Ni Guarantee કોઇ પણ સરકારી ઓફિસમાં કામ કરાવવા માટે આપે અહીં-તહીં નહીં જવું પડે. દિલ્હીની જેમ એક કોન નંબર જાહેર કરવામાં આવશે. તમારે આ નંબર પર ફોન કરી તમારુ કામ જણાવવાનું રહેશે. તમારું કામ જાણ્યા બાદ તમે કહેલા સમયે એક સરકારી કર્મચારી તમારા ઘરે આવશે અને કામ કરી આપશે. તમારે … Read more