ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ- 1

ગુજરાતમાં જમીનોનું પૃથુકરણ કરવા જમીન ચકાસણી માટેની કેટલી પ્રયોગશાળા શરુ કરવામાં આવેલી છે ?

જવાબ

જવાબ

20

જમીનનો આદર્શ પી.એચ.આંક કયો ગણાય છે ?

જવાબ

જવાબ

6.5 થી 7.5

લીલા પદાવાસથી હેક્ટરે કેટલા કીલ્લોગ્રામ જેટલો નાઈટ્રોજન જમીનમાં ઉમેરાય છે ?

જવાબ

જવાબ

80

 જમીનમાં આવેલ ક્ષાર દુર કરવાના હેતુથી જમીનની સપાટી ઉપરથી પાણી વહેદ્વાવવાની ક્રિયાને શું કહેવામાં આવે છે ?

જવાબ

જવાબ

ફ્લશિંગ

 ગુજરાતમાં સિંચાઈ માટે પ્રાયોગિક ધોરણે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કયા સ્તરે શરુ થયો છે?

જવાબ

જવાબ

સરકારી કૃષિ કેન્દ્રો પર

ગુલકન બનાવવા કયા ફૂલ નો ઉપયોગ થાય છે ?

જવાબ

જવાબ

ગુલાબ

રોગો,જંતુઓ,ઠંડી,ગરમી અને દુષ્કાળનો સામનો કરવા માટે વનસ્પતિ ને શું જરૂરી છે ?

જવાબ

જવાબ

પોટાશ

ધાન્યાના કણસલા નીકળવા માટે અને દાણા પકવવા શેનાવાળો ખાતર આપવામાં આવે છે ?

જવાબ

જવાબ

ફોસ્ફરસ

કપાસનો સામાન્યતઃ શરેરાશ ઉતર હેક્ટર કેટલા કીલ્લોગ્રામ છે

જવાબ

જવાબ

1500 થી 2000