ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-10
માણસની મદદ વગર ઉગતી અને વિકસતી વનસ્પતિને શું કહેવાય છે ?
જવાબ
કુદરતી વનસ્પતિ
કચ્છના રણમાં સુરખાબ પોતાના ઈંડા ક્યાં મુકે છે ?
જવાબ
કાદવ કીચડના ઢગ ઉપર
ભારતમાં લગભગ કેટલા પ્રકારની વનસ્પતિઓ છે ?
જવાબ
47000
ગુજરાત રાજ્યનું સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે ?
જવાબ
નળ સરોવર
મેન્ગ્રુવના જંગલો ક્યાં જોવા મળે છે ?
જવાબ
કચ્છના દરિયાકિનારે
કયા પ્રાણીને દાંત હોતા નથી
જવાબ
કાચબો
‘માંગલ્ય વન’ ક્યાં આવેલું છે ?
જવાબ
અંબાજી
ભારત સિવાય સુંદરવન ક્યાં છે ?
જવાબ
બાંગલાદેશ
કોઈ પણ સ્થળના અક્ષાંશ શેના સંકેતક છે ?
જવાબ
તાપમાનના