ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-11
રામાયણ અનુસાર રામના દાદાનું નામ શું હતું ?
જવાબ
અજ
એવો કયો એકમાત્ર ખંડ છે જ્યાં ગ્લેશિયર નથી ?
જવાબ
ઓસ્ટ્રેલીયા
અજ
બ્રિટીશ જહાજ ટાઈટેનિક કયા સમુદ્રમાં ડૂબેલ
જવાબ
એટલાન્ટિકમહાસાગર
ભારતના કયા ઉદ્યોગપતિએ કરાચી અને મુંબઈ વચ્ચે પ્રથમ વ્યવસાયિક ઉડ્ડયન કરેલ ?
જવાબ
જે.આર.ડી.ટાટા
ભારતનો કયો બંધ બૌદ્ધ તત્વજ્ઞાનીના નામ પર છે ?
જવાબ
નાગાર્જુન સાગર
મોતીચુર લાડુની મુખ્ય સામગ્રી શું છે ?
જવાબ
બેસન
બંધારણના કયા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ જોડવામાં આવ્યો ?
જવાબ
42મા
મૈથિલી ભાષા કયા રાજ્યમાં બોલાય છે ?
જવાબ
બિહાર
પંડિત બ્રીજ મોહનનાથ મિશ્રાને કયા ઉપનામથી સારી રીતે ઓળખવામાં આવે છે ?
જવાબ
બીરજુ મહારાજ