ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-12

વિશ્વ હિંદી દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

જવાબ

10 જાન્યુઆરી

કોને રીમ્સ અને કેલીપર બંનેમાં માપી શકાય છે ?

જવાબ

કાગળ

કયા દેશની રાજધાનીમાં લાલબહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા ?

જવાબ

ઉઝબેકિસ્તાન

અકબરના નાણામંત્રી કોણ હતા ?

જવાબ

ટોડરમલ

1947માં ભારતના રાષ્ટ્રધ્વજમાં કયા ચિહ્નને બદલીને અશોકચક્ર અંકિત કરવામાં આવ્યું ?

જવાબ

રેંટીયો

આલ્બર્ટ આઈનસ્ટાઈન કયું સંગીતવાદ્ય વગાડવામાં પ્રવિણ હતા ?

જવાબ

વાયોલીન

કયુબાની અધિકૃત ભાષા કઈ છે ?

જવાબ

સ્પેનીશ

કયા વૃક્ષના તેલનો દવામાં ઉપયોગ થાય છે ?

જવાબ

નીલગિરિ

માઉન્ટ ઓલમ્પિસ કયા દેશનું સર્વોચ્ચ શિખર છે ?

જવાબ

ગ્રીસ