ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-13
વડાપાઉં કયા રાજ્યની પસંદગીની વાનગી છે ?
જવાબ
મહારાષ્ટ્ર
એમીલી શેનકિલ કયા ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીનાં પત્ની હતાં ?
જવાબ
સુભાષચંદ્ર બોઝ
એવરેસ્ટ શિખર પર ચઢનાર પ્રથમ મહિલા કોણ હતી ?
જવાબ
જુન્કા તાબેંઈ
લક્ષ્મી માતાજીની છબીવાળો લોગો કઈ બેંકનો છે ?
જવાબ
દેના બેંક
‘કનેક્ટિંગ પીપલ’ ટેગ લાઈન કઈ કંપનીની છે ?
જવાબ
નોકિયા
પાણીનું વરાળમાં રૂપાંતર શું કહેવાય છે ?
જવાબ
ભૌતિક પરિવર્તન
ટિટાઘર કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?
જવાબ
કાગળ
ત્રિચી શહેર કઈ નદીના કિનારે છે
જવાબ
કાવેરી
મેઘધનુષમાં કયો રંગ હોતો નથી ?
જવાબ
ગુલાબી