ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-14

ધનતેરસના દિવસે કયા ભગવાનની પૂજા કરવામાં આવે છે ?

જવાબ

કુબેર

ઓડોન્ટોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ?

જવાબ

દાંત

પથ્થરથી કોતરેલી ઉદયગિરિની ગુફાઓ કયા રાજ્યમાં છે ?

જવાબ

ઓરિસા

ગૌતમ બુદ્ધની માતાનું નામ શું હતું ?

જવાબ

મહામાયા દેવી

રાણી પદમિની કયા રાજાની પત્ની હતી ?

જવાબ

રતનસિંહ

બિહાર સરકાર દ્વારા કયા અભિનેતાને બેટી બચાવો આંદોલનના બ્રાન્ડ એમ્બેસેડર નિયુક્ત કરવામાં આવેલ છે ?

જવાબ

જેકી શ્રોફ

નિર્મલ ભારત યોજના અંતર્ગત 100 ટકા સ્વચ્છતા પ્રાપ્ત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે ?

જવાબ

સિક્કિમ

બાળકોને દયામૃત્યુ આપનાર પ્રથમ દેશ નેધરલેન્ડ છે. બીજો દેશ કયો છે ?

જવાબ

બેલ્જીયમ

ટ્રોપેક્સ શું છે ?

જવાબ

ભારતીય નૌકાદળનો વિશાળતમ યુદ્ધાભ્યાસ