ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-15

સવિનય અવજ્ઞા આંદોલન સમયે ભારતનો વાઈસરોય કોણ હતો ?

જવાબ

લોર્ડ ઈરવીન

કયો તારો પૃથ્વીની સૌથી નજીક છે ?

જવાબ

સૂર્ય

ચોમાલુગ્મા કયા પર્વતશિખરનું તિબેટી નામ છે ?

જવાબ

માઉન્ટ એવરેસ્ટ

‘લોંગ વોક ટુ ફ્રીડમ’ કોની આત્મકથા છે ?

જવાબ

નેલ્સન મંડેલા

નવલકથાકાર સ્વર્ણ કુમારી દેવી કઈ પ્રસિદ્ધ વ્યક્તિના મોટાં બહેન હતાં ?

જવાબ

રવીન્દ્રનાથ ટાગોર

IUCN નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

જવાબ

ગ્લેન્ડ

આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુચના કેન્દ્ર ક્યાં આવેલું છે ?

જવાબ

ન્યુયોર્ક

પર્યાવરણ કાનુનની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યા આવેલ છે ?

જવાબ

બોર્ન

વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે’ – ક્યા દેશનો નારો છે ?

જવાબ

ચીન