ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-16

પુખ્ત વયના ઉરાંગ ઉટાગનું વજન કેટલું હોય છે ?

જવાબ

સો કિલો

ઊંટ એક સાથે લગભગ કેટલું પાણી પી શકે છે ?

જવાબ

80 લીટર

ગેંડાનું વજન લગભગ કેટલું હોય છે ?

જવાબ

બે હજાર કિલોગ્રામ

મરઘીના બચ્ચા ઈંડામાંથી કેટલા દિવસે બહાર આવતા હોય છે ?

જવાબ

એકવીસ દિવસે

સિંહ સામાન્ય રીતે પોતાના શિકારને કેવી રીતે મારી નાખે છે ?

જવાબ

ગળામાંથી પકડીને દબાવીને

મધમાખીના ઈંડામાંથી કેટલા દિવસે બચ્ચા નીકળે છે ?

જવાબ

ત્રણ દિવસે

સમુદ્રમાં નીતલસ્થ પ્રાણી (બેન્થોનીક) ક્યાં વસે છે ?

જવાબ

સમુદ્રના તળિયે નીચેના ભાગમાં

ઓઝોન વાયુના સ્તરમાં ઓઝોન હોલ સર્જવા માટે કોણ વધારે જવાબદાર છે ?

જવાબ

અમેરિકા

10% ઊર્જા રૂપાંતર નામનો આહાર શુંખલાને લગતો નિયમ કોને આપ્યો હતો ?

જવાબ

લીંન્ડરમાન