ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-17

પાણીના પ્રદુષણનું મુખ્ય નિર્દેશક (ઈન્ડીકેટર) કયા સુક્ષ્મ જીવ છે ?

જવાબ

ઈ.કોલી

સુપર-સોનિકજેટ વિમાન દ્વારા ફેલાતું પ્રદુષણ કયા વાયુનું સ્તર પાતળું કરે છે ?

જવાબ

ઓઝોન

જાપાનમાં જોવા મળેલ મીના માટા રોગ પાણીમાં ક્યાં પ્રદુષકના કારણે થયો હતો ?

જવાબ

પારો

અહાર શ્રુખલામાં એક ટ્રોપીકલેવલમાં રૂપાંતર થતી ઊર્જાનું પ્રમાણ કેટલું જોવા મળે છે?

જવાબ

10%

સાપેક્ષ , જૈવિક , અસરકારકતાને નુકસાન કોણ પહોચાડે છે ?

જવાબ

પ્રદૂષણ

વનસ્પતિ ઉછેર માટેની શ્રેષ્ઠ પી.એષ.વેલ્યુ કઈ હોવી જોઈએ ?

જવાબ

5.5 5.6

કચરા નું રૂપાંતર જીવનતત્વમાં કઈ રીતે થાય છે ?

જવાબ

પ્રાકૃતિક રીતે

જૈવ આવરણમાં રહેલા જીવાનતત્વને કેવા સ્વરૂપે જીવો અને વનસ્પતિઓ આહાર સવરૂપે લેતા હોય છે ?

જવાબ

 ઘન,  વાયુ  પ્રવાહી

વિશ્વના કુલ વિસ્તારના લગભગ કેટલા વિસ્તાર જમીન છે ?

જવાબ

29 %