ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-18

ઓઝોનના સ્તરમાં ઘટાડો થવાથી નુકશાનકર્તા કયા કિરણો પૃથ્વી પર આવે છે ?

જવાબ

પારજાંબલી

કુલ સમૂહના લગભગ કેટલા ટકા પાણી પીવાલાયક છે ?

જવાબ

1 %

સજીવો અને પર્યાવરણ વચ્ચે તઃતી આંતરક્રિયાના કારણે જે તંત્ર બને તેને કહે છે ....

જવાબ

નીવસનતંત્ર

ન્યુરોસીસનો રોગ વધારે પ્રમાણમાં કઈ જગ્યાએ રહેતા લોકોમાં જોવા મળે છે?

જવાબ

રેલવે લાઈનની આસપાસ રહેતા લોકોમાં

જલીય પ્રદુષણ મરકયુરી દ્વારા કયો રોગ થાય છે ?

જવાબ

મીનામાટા

મળપ્રવાહ અને ખાતરમાં વધુ માત્રામાં પાણી ભલે ત્યારે પાણીમાં પ્રમાણ વધે છે?

જવાબ

 નાઈટ્રેટ,  ફોસ્ફેટ

કણ સ્વરૂપના પ્રદૂષકનું નિયંત્રણ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે ?

જવાબ

વિજપ્રસ્થાપિત અવક્ષેપક પદ્ધતિ

રાષ્ટ્રીય જળ વિકાસ એજન્સીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?

જવાબ

1982

BOD નું પૂરું નામ જણાવો.

જવાબ

Biological oxygen demand