ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-19

વાવાઝોડાના અતીભારે વિનાશક વિસ્તારમાં વાવાઝોડા સમયે પવનની ગતિ કેટલી હોવાની શક્યતા દર્શાવે છે ?

જવાબ

198 કિમી/કલાક

ભારતમાં રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?

જવાબ

વડાપ્રધાન

લિંગ અંત:સ્ત્રાવ મંદ પડવાનું કારણ અવિઘટીત કઈ કીટનાશક છે ?

જવાબ

DDT

સામાન્ય રીતે પ્રદુષકોના પ્રકાર છે ?

જવાબ

બે

‘મેઘદૂત’, ‘રઘુવંશ’, ‘કુમાંર્સંભાવમ’, ‘ઋતુસંહાર’ જેવા ગ્રંથોના લેખક કોણ હતા ?

જવાબ

કાલિદાસ

શમ્મી કપૂરને કયા વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો ?

જવાબ

2009

ભારત માં 29 ઓગસ્ટ ને કયા દિવસ તરીકે ઓળખવા માં આવે છે ?

જવાબ

રાષ્ટ્રીય ખેલ દિન

પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ કોણ હતા ?

જવાબ

સરોજિની નાયડુ

‘સમગ્ર ક્રાંતિ’ નો નારો કોને આપ્યો ?

જવાબ

જયપ્રકાશ નારાયણ