ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-2
ગુજરાતમાં બટેટાનું સંશોધન કેન્દ્ર કયા સ્થળે આવેલું છે ?
જવાબ:
જવાબ:
ડીસા
ગુજરાતમાં લીલા પડવાસ માટે શ્રેષ્ઠ પાક કયો છે ?
જવાબ:
જવાબ:
શણ
જે પાક જમીનમાં દાટી દઈ ખાતરની ગરજ સરે રતે શું કહેવાય છે ?
જવાબ:
જવાબ:
લીલો પડવાસ
દાડમ રોપ્યા પછી કેટલા વર્ષે ફળ આવે ?
જવાબ:
જવાબ:
4
દાડમ નું મૂળ વતન કયો દેશ છે ?
જવાબ:
જવાબ:
ઈરાન
શેરડીના રસ માંથી નીચેનામાંથી શું બનાવવામાં આવતું નથી?
જવાબ:
જવાબ:
સરબત
સિલેકશન-7 એ કયા ફળની જાત છે ?
જવાબ:
જવાબ:
દ્રાક્ષ
પાકના ડુંડાકે કણસલાને મસળી અને ઉપણવાનું કામ કરતાં યંત્રને શું કહે છે ?
જવાબ:
જવાબ:
થેસર
હાઈબ્રીડ બાજરીના વાવેતર માટે હેક્ટરે કેટલા કિલ્લો બિયારણની જરૂર પડે છે ?
જવાબ:
જવાબ:
૩ થી 4