ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-20
શમ્મી કપૂરને કયા વર્ષનો દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાયો હતો ?
જવાબ
2009
ભારત માં 29 ઓગસ્ટ ને કયા દિવસ તરીકે ઓળખવા માં આવે છે ?
જવાબ
રાષ્ટ્રીય ખેલ દિન
પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ કોણ હતા ?
જવાબ
સરોજિની નાયડુ
‘સમગ્ર ક્રાંતિ’ નો નારો કોને આપ્યો ?
જવાબ
જયપ્રકાશ નારાયણ
1932 માં ‘અખિલ ભારર્તીય હરીજન સંઘ’ ની સ્થાપના કોને કરી ?
જવાબ
મહાત્મા ગાંધી
કોને સ્વતંત્ર ઉમેદવાર ના રૂપમાં ભારતના રાષ્ટ્રપતિની ચુંટણી જીતી હતી ?
જવાબ
વી.વી.ગીરી
હાલમાં જ મહિલા આયોગના અધ્યક્ષ પદે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
જવાબ
મમતા શર્મા
ગાંધીજી ના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?
જવાબ
શ્રીમદ રાજચંદ્ર
અણુ વિભાજનની મહત્વની શોધ કોને કરી હતી ?
જવાબ
અર્નેસ્ટ રૂથરફોર્ડ