ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-21

હાલમાં જ કયા બોલીવૂડના અભિનેતાની પસંદગી યુનિસેફ (UNISEF) દ્વારા બાળકોમાં પોસાણ ને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં હતી ?

જવાબ

આમીર ખાન

શ્રી.ડી વાલેરા ક્યાં દેશના સ્વતંત્રસેનાની હતા ?

જવાબ

આયર્લેન્ડ

કલર ફોટોગ્રાફી ની શોધ કોને કરી હતી ?

જવાબ

જોનાસ લિપમેન

ભારતમાં ખ્વાજા મોઈનુદીનની દરગાહ કયા આવેલી છે ?

જવાબ

અજમેર

ભારતમાં સરોવર શહેર તરીકે કયા શહેરને ઓળખવા માં આવે છે ?

જવાબ

ઉદયપુર

વિશ્વમાં તારામંડળોની સંખ્યા કેટલી છે ?

જવાબ

87

સૂર્ય ના પ્રકાશને પૃથ્વી પર પહોંચતાં કેટલો સમય લાગે છે ?

જવાબ

8.25 મિનીટ

સૂર્યગ્રહણ કયારે થાય છે ?

જવાબ

અમાસના દિવસે

બ્રહ્માંડમાં આવેલ અવકાશી પદાર્થોમાં સોથી ગરમ ગ્રહ કયો છે ?

જવાબ

બુધ