ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-22

‘સમગ્ર ક્રાંતિ’ નો નારો કોને આપ્યો ?

જવાબ

જયપ્રકાશ નારાયણ

1932 માં ‘અખિલ ભારર્તીય હરીજન સંઘ’ ની સ્થાપના કોને કરી ?

જવાબ

મહાત્મા ગાંધી

શ્રી ગેરીબાલડી કયા દેશના સ્વતંત્રસેનાની હતા ?

જવાબ

ઈટાલી

‘વિશ્વ એઈડ્સ દિન’ કયારે ઉજવવામાં આવે છે ?

જવાબ

1 ડીસેમ્બર

વિશ્વના મહાન વૈજ્ઞાનિક અને ખગોળશાસ્ત્રી ગેલીલિયો કયા દેશના વતની હતા ?

જવાબ

ઇટાલી

વિશ્વના મહાન વેજ્ઞાનિક આઈન્સટાઈન કયા દેશના વતની હતા ?

જવાબ

જર્મની

હાલમાં યુનિસેફપોલીયો કમ્યુંનીકેસનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ છે ?

જવાબ

અમિતાભ બચ્ચન

અવકાશયાત્રીના સ્પેસ સ્યુટની હેલ્મેટમાં કયો વાયુ ભરી રાખવામાં આવે છે ?

જવાબ

ઓક્સિજન

‘વિશ્વ વસતી દિન’ક્યારે ઉજવવામાં આવે છે ?

જવાબ

11 જુલાઈ