ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-23

ધાતુઓના વેલ્ડીંગ માટે કયા વાયુઓનું મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે ?

જવાબ

ઓક્સિન + એસીટિલીન

ગીતા શું છે ?

જવાબ

મહાભારતનો એક ભાગ

અકબરે 1567-68 માં જયારે ચિત્તોર્ગઢ પર આક્રમણ કર્યું ત્યારે ત્યાના સાસક કોણ હતા ?

જવાબ

મહારાણા ઉદયસિંહ

કયા મોગલ બાદશાહના કાળને હિન્દી સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે ?

જવાબ

શાહજહા

ભારતના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામના(1857) માં કાનપુરમાં નેતૃત્વ કોને કર્યું હતું ?

જવાબ

નાના સાહેબ

રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે ?

જવાબ

ઉપરાષ્ટ્રપતિ

વિશ્વમાં સર્વાધિક ખારાશવાળો સાગર કયો છે ?

જવાબ

મૃત સાગર

સિંદરી શેના ઉત્પાદન માટે પ્રસિધ્ધ છે ?

જવાબ

રાસાયણિક ખાતર

સર્વાધિક ભૂકંપ કયા દેશમાં થાય છે ?

જવાબ

જાપાન