ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-24

વાહનોના ધુમાડામાં કયો વાયુ બહાર નીકળે છે ?

જવાબ

કાર્બન મોનોક્સાઈડ

ડૉ. અમર્ત્યસેનને 1999માં કયા ક્ષેત્રમાં યોગદાન માટે નોબેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો ?

જવાબ

અર્થશાસ્ત્ર

બ્રમ્હાજીનું વાહન શું છે ?

જવાબ

હંસ

જામફળ કઈ વનસ્પતિ કહેવાય છે ?

જવાબ

ક્ષ્રુંપ

જેના પ્રકાંડ નબળા હોય તેવી વનસ્પતિને શું કહેવાય ?

જવાબ

વેલો

વાન્સપતીના સુર્યપ્રકાશ તરફ અને જમીનના બહાર વિકસતા મજબુત ભાગને શું કહે છે ?

જવાબ

પ્રકાંડ

મુળતંત્રના કેટલા પ્રકાર છે ?

જવાબ

2

બ્રામ્હી કયા પ્રકારનું પ્રકાંડ છે ?

જવાબ

વિસર્પી

વનસ્પતીનો પોતાનો ખોરાક જાતે બનાવવા કયો વાયુ વાપરે છે ?

જવાબ

કાર્બન ડાયોક્સાઈડ