ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-25
એક કોશી પ્રાણી કયા છે ?
જવાબ
પેરામીશીયમ
સજીવ શરીરનો રચનાત્મક એકમ કયોં ?
જવાબ
કોષ
CNG એટલે ?
જવાબ
કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ
વનસ્પતિમાં અન્નવાહક પેશીનું મુખ્ય કાર્ય શું છે ?
જવાબ
ખોરાકનું વહન
વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે ઉજવાય છે ?
જવાબ
7 અપ્રિલ
ધરતીકંપની તીવ્રતા માપવાનું સાધન કયું છે ?
જવાબ
સીસ્મોગ્રાફ
ગ્રીનહાઉસ એફેક્ટ કયા વાયુના કારણે થાય છે ?
જવાબ
CO2
ગુજરાતના કેટલા એગ્રો-કલાયમેટ ઝોન છે ?
જવાબ
8
એસિડ વર્ષામાં કયા ઓક્સાઈડ ભ્ર્જના દ્રાવણ થઈ સલ્ફ્યુરિક એસિડ અને નાઈટ્રીક એસિડ બનાવે છે ?
જવાબ
સલ્ફર ડાયોક્સાઈડ