ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-26

પ્લાસ્ટર ઓફ પેરીસ શામાંથી બને છે ?

જવાબ

જિપ્સમ

પુષ્પના ઉપરના ભાગે આવેલી લીલા રંગની પાંદડીને શું કહે છે ?

જવાબ

પુષ્પદંડ

દલપત્ર એટલે શું ?

જવાબ

વજચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓ

પરાગરજ કયા ઉત્પન્ન થાય છે ?

જવાબ

પરાગાશયમાં

પુંકેસરના ઉપરના ભાગે શું આવેલુ હોય છે ?

જવાબ

પરાગાશય

ઘઉં અને મકાઈ કયા ફળ કહેવાય ?

જવાબ

ધાન્ય ફળ

કપાસ, ભીન્ડા કેવા ફળ કહેવાય ?

જવાબ

પ્રાવર

યીસ્ટ કયા શુક્ષ્મ જીવોનો પ્રકાર છે ?

જવાબ

ફૂગ

બિલાડીનો ટોપ કયા પ્રકારનો શુંક્ષ્મ જીવ કહેવાય ?

જવાબ

ફૂગ