ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-27
ઈડલી, ઢોકળા, બનાવવા કયા પ્રકારની ફૂગ ઉપયોગી છે ?
જવાબ
યીસ્ટ
બ્રેડ,બિસ્કીટ કે કેક બનાવવા કઈ ફૂગ ઉપયોગી છે ?
જવાબ
યીસ્ટ
દાદર, ખરજવું, શાનાથી થાય છે ?
જવાબ
ફૂગ
અમીબા કયા પ્રકારના શુક્ષ્મ જીવ છે ?
જવાબ
પ્રજીવ
એપીકલ્ચર જે એક વેજ્ઞાનિક પદ્ધતિ છે તે શેના ઉત્પાદન સાથે સંકળાયેલી છે ?
જવાબ
મધ
બચેન્દ્રી પાલ શેની સાથે સંકાડાયેલ છે ?
જવાબ
પર્વતારોહણ
ભારતીય બંધારણના અનુછેદ- 25 નો સબંધ શેની સાથે છે /
જવાબ
ધર્મ સ્વતંત્રતા સાથે
લેસર બીમનો ઉપયોગ શેમાં થાય છે ?
જવાબ
કેન્સર ચિકિત્સામાં
વિક્રમ સારાભાઇ અંતરીક્ષ કેન્દ્ર કયા આવેલું છે ?
જવાબ
તીરુવન્નતપુંરમાં