ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-28

કઈ વિદુશીએ વાદવિવાદમાં અજેય યાજ્ઞવલ્ક્યને પડકાર ફેક્યો હતો ?

જવાબ

1857 નો સૈનિક બળવો

ભારતમાં પશ્ચિમ તટનો ઉત્તરી ભાગ કયા નામે ઓળખાય છે ?

જવાબ

કોકણતટ

ચંદ્રમાં પર કોઈ અંતરીક્ષયાત્રી સ્ટ્રોથી લીંબુ સરબત કેમ પીય શકતો નથી ?

જવાબ

કોય વાયુ મંડળ નથી

હેવી વોટરનો ઉપયોગ શેમાં થાય છે ?

જવાબ

પરમાણું રીએકટરમાં

થર્મ શેનું યુનિટ છે ?

જવાબ

ઉષ્મા

ચૌરી-ચોરા ઘટના ક્યારે બની હતી ?

જવાબ

5ફેબ્રુઆરી ,1922

શતપથ બ્રાહ્મણ અને તૈતરીય બ્રાહ્મન...... ના બ્રાહ્મણના  મૂળ પાઠ છે ?

જવાબ

યુજુર્વેદ

1946માં નહેરુની અંતરિમ સરકારમાં નાણામંત્રી કોણ હતા ?

જવાબ

લિયાકત અલીખા

કૃષ્ણદેવરાઈએ હમ્પીમાં કૃષ્ણસ્વામી મંદિર બનાવડાવ્યું હતું અત્યારે તે કયા રાજ્યમાં છે ?

જવાબ

કર્ણાટક