ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ- 3
જવાબ
આદુની રોપણી માટે કેવા પ્રકારનો ગાઠો પસંદ કરવામાં આવે છે ?
અંગુલી
જવાબ
ભુકારૂપ દવા ને પાક પર છાંટવા ના સાધનને શું કહે છે ?
ડસ્ટર
જવાબ
ફુદીનાની ખેતી શું મેળવવા કરવામાં આવે છે ?
મેન્થોલ
જવાબ
મરચીના પાકમાંથી પ્રતિ હેક્ટરે કેટલા કીલ્લોગ્રામ સૂકાં મારચા મળે છે?
1500 થી 1600
જવાબ
પીળી તમાકુના ફેર રોપણી માટેનો ઉત્તમ સમય કયો છે ?
15 ઓગસ્ટ
જવાબ
શ્વેત ક્રાંતિ કાર્યક્રમ કયા વર્ષથી શરુ કરવા માં આવ્યું છે ?
1970
જવાબ
દુનિયામાં સૌથી વધુ પશુઓ કયા આવેલા છે?
ભારતમાં
જવાબ
સહકારી મંડળી તેના નાણા ઉપરાંત વધારના નાણા કોની પાસેથી મેળવે છે ?
મધ્યસ્થ સહકારી બેન્ક
જવાબ
ખેડૂતને ખેતી વિકસાવવા માટે બોર કરવા, પાઈપ લાઈન નાખવા, જમીન સમથળ કરવા લાંબા ગાળાનું ધિરાણ કોણ કરે છે ?
જમીન વિકાસ બેન્ક