ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ- 4
જવાબ
ટોચની મંડળીઓ કયા કક્ષાની હોય છે ?
રાજ્ય કક્ષાની
જવાબ
મંડળીનું સંચાલન કઈ રીતે થાય છે ?
લોકસાહીથી
જવાબ
મંડળીઓના હિસાબોનું ઓડીટ કોના દ્વારા થાય છે ?
ખાતા તરફથી આવતા ઓડીટ દ્વારા
જવાબ
બજાર નિયંત્રણ માટે બજાર સમિતિની પ્રથમ રચના થાય ત્યારે તેના સભ્ય કોના દ્વારા નીમવામાં આવે છે ?
સરકાર દ્વરા
જવાબ
ગામના સભ્યો ના ધિરાણ કે દુધના નિકાલ માટે રચાતી મંડળીને કયા નામે ઓળખવામાં આવે છે ?
પ્રાથમિક મંડળી
જવાબ
ખેતી કામ અને દૂધ આપે એમ બંને માટે જે ગાયોનો ઉછેર કરવામાં આવે તેવી ગાયને કઈ ગાય કહેવામાં આવે છે ?
દ્વિઅર્થી ઓલાદ
જવાબ
ચર્મ ઉદ્યોગ માટે ઉત્તર પ્રદેશ નું કયું શહેર અગત્યનું કેન્દ્ર છે ?
કાનપુર
જવાબ
‘કૃષ્ણાવેલી’ ગાયની ઓલાદ કયા રાજ્યની છે ?
આંધ્રપ્રદેશ