ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ- 5

પશ્મીના બકરી-ઘેટું મુલાયમ ઉન માટે જાણીતું છે તે કયા રાજ્યનું છે ?

 જવાબ

ગુજરાત

ભારતમાં નીચેનામાંથી કઈ જગ્યાએ મોસમી કે ખરાઉં જંગલો આવેલા છે ?

 જવાબ

છોટાનાગપુર નો ઉચ્ચપ્રદેશ

જમીનની ફળદ્રુપતા જાણવા માટે કયો પાક ઉપયોગી છે ?

 જવાબ

કઠોળ

દેશના સૌથી યુવાન મુખ્યપ્રધાન કોણ હતા ?

 જવાબ

પ્રફુલ્લ કુમાર મહેતા

પ્રથમ વિદ્યાર્થી સરકાર કયા રાજ્યમાં સ્થપાઈ ?

 જવાબ

અસમ

રાષ્ટ્રીય પક્ષોના પ્રતિક અંગે મંજુરી કોણ આપે છે ?

 જવાબ

ચુંટણી પંચ

સાંસદ સભ્ય ન હોવા છતાં સંસદને સંબોધવાનો કોને અધિકાર છે ?

 જવાબ

એટર્ની જનરલ

જમ્મું અને કાશ્મીરનું બંધારણ કયારથી અમલ માં આવ્યું છે ?

 જવાબ

1957

લોકસભાએ પસાર કરેલ નાણાકીય ખરડો રાજ્યસભા કેટલા દિવસ સુધી રોકી શકે ?

 જવાબ

14 દિવસ