ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-6
શ્રી કે.આર.નારાયણ દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે ?
જવાબ
અગિયારમાં
સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની પ્રથા બંધારણમાં શેમાં હોય છે ?
જવાબ
રાજ્યના નીતિ નિર્દશક તત્વોમાં
ભારતના બંધારણમાં કાઈ નવી ત્રણ ભષાઓ ઉમેરવામાં આવી છે ?
જવાબ
કોકણી,નેપાળી, મણિપુરી
ગુજરાતનું કયું સ્થાન સાક્ષર નગરી તેરીકે ઓળખાય છે ?
જવાબ
નડિયાદ
ગુજરાતનું એક માત્ર સિનેગોગ કયા આવેલું છે ?
જવાબ
અમદાવાદ
ગુજરાતમાં સૌથી વધૂવ્રુક્ષો ધરાવતું શહેર કયું છે ?
જવાબ
ગાંધીનગર
કાળો અને ખાવડા પર્વતો કયા જિલ્લામાં આવેલા છે ?
જવાબ
કચ્છ
કઈ નદીનો કિનારો ‘સુવાલીની ટેકરીઓ’ તરીકે ઓળખાય છે ?
જવાબ
તાપી
ગુજરાતની પૂર્વ – પશ્ચિમ લંબાઈ કેટલી છે ?
જવાબ
500 કિ.મી.