ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-7
ગુજરાત વિદ્યાર્થીની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
જવાબ
1920
કયા સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજીના અનુયાયી બન્યા ?
જવાબ
ખેડા
ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?
જવાબ
ચંદુલાલ દેસાઈ
ગુજરાતમાં મુસ્લિમ સત્તા કોણે સ્થાપી હતી ?
જવાબ
અલપખાન
અકબરનો ગુજરાત પર વિજય કઈ સાલમાં થયો હતો ?
જવાબ
157૩
ગુજરાતની અસ્મિતાના આદ્યા પ્રવર્તક તરીકે કોણ જાણીતું છે ?
જવાબ
રણજિતરામ વાવાભાઈ મહેતા
ગુજરાત યુંનીવાર્સિટીની સ્થાપનામાં કોનું વિશેષ પ્રદાન રહેલું છે ?
જવાબ
આનંદશંકર ધ્રુવ
કળીયુગના ઋષી તરીકે કોણ જાણીતું છે ?
જવાબ
રવિશંકર મહારાજ
સૌરાષ્ટ્રની ઢેબરભાઈની સરકારમાં સ્પીકર પદે રહેનાર.......... ?
જવાબ
પુષ્પાબહેન મહેતા