ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-8

સજીવ અને તેના-પર્યાવરણ વચ્ચે આંતર સંબંધો  સમજાવતા વિજ્ઞાનને શું કહે છે ?

જવાબ

પરીસ્થિતીકી તંત્ર

વનસ્પતિના વિકાસ માટે કેવા પ્રકારની માંટી સૌથી વધારે ઉપયોગ બને છે?

જવાબ

ગોરાડું

પરાના રસાયણોવાળી સંક્રમિક માછલી ખાવાથી જે રોગ થાય છે તેનું નામ શું છે ?

જવાબ

બર્ડફ્લૂ

ગુજરાતની કઈ ગાય દુધના વધુ ઉત્પાદન માટે જાણીતી છે ?

જવાબ

કાંકરેજી

NDDB એ કઈ સંસ્થા છે ?

જવાબ

જાહેર

મંડળીની રચના કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોની જરૂરીયાત હોય છે ?

જવાબ

10

પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમની વધારે સફળતા કયા રાજ્યમાં જોવા મળી છે ?

જવાબ

ગુજરાત

મૂત્રરોગમાં ઉપયોગી ઔષધીય વનસ્પતિ કઈ છે ?

જવાબ

ગોક્ષુર

વનસ્પતિ કોના દ્વારા શ્વાસનક્રિયા કરે છે ?

જવાબ

પર્ણ