Title 2
ફોરેસ્ટગાર્ડ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે હેતુ લક્ષી પ્રશ્ન પાર્ટ-9
કયા છોડ ને હાથ લગાવવાથી સંકોચાઈ જાય છે ?
જવાબ
લજામણી
વનસ્પતિ પણ સંવેદના અનુભવે છે. એવું કયા વૈજ્ઞાનીકે શોધ્યું હતું ?
જવાબ
ડૉ.જગદીશચંદ્ર બોઝે
5 ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે ?
જવાબ
છોડ
12 થી 15 ફૂટ ઉંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે ?
જવાબ
ક્ષુપ
આપણા દેશમાં વધુમાં વધુ વપરાતી જંતુનાશક દવા કઈ છે ?
જવાબ
બી.એચ.સી
વિશ્વ સંરક્ષણ સંધની લાલસુચિમાં જણાવ્યા અનુસાર ભારતમાં કેટલા પ્રકારના ઔષધીય વૃક્ષો છે ?
જવાબ
352
ગુજરાતમાં કેવા પ્રકારની જમીન સૌથી વધુ ફળદ્રુપ ગણાય છે ?
જવાબ
કાંપની જમીન
વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન કેટલામું છે ?
જવાબ
દસમું
વિશ્વમાં આફ્રિકા સિવાય બીજે કઈ જગ્યાએ સિંહ જોવા મળે છે ?
જવાબ
ગીરના જંગલોમાં