E-PAN : પાનકાર્ડ ખોવાઈ જાય કે તૂટી જાય તો ડરશો નહીં, 5 મિનિટમાં ફ્રીમાં કરો ડાઉનલોડ
પાનકાર્ડ : બેંકમાં એકાઉન્ટ (Bank Account) ખોલાવાનું હોય અથવા કોઈ પ્રોપર્ટી ખરીદવાની હોય આવા તમામ ફાઈનાન્શિયલ (Financial) કામો માટે તમારી પાસે પાન કાર્ડ (PAN Card) હોવું જરુરી છે. આધારકાર્ડ (Aadhar…