ગુજરાત હવામાન આગાહી: અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની, 27-28 સપ્ટેમ્બરે ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદ થવાનો છે. જાણો ક્યા વિસ્તાર માં વધારે વરસાદ હશે.
ગુજરાત હવામાન આગાહી (Gujarat Weather Forecast) : ગુજરાતમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંતે આગામી સમયમાં 27-28 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પાકિસ્તાન અને કચ્છ…