ગુજરાતમાં મળી આવ્યું અત્યંત દુર્લભ ધાતુ વેનેડિયમ
વેનેડિયમ: ગુજરાતના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભાવનગર જિલ્લા તેમ જ સુરત જિલ્લા વચ્ચે આવેલા ખંભાતના અખાત માંથી દુર્લભ ધાતુ મળી આવી છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (GSI)ને તે ખંભાતના અખાતમાંથી એકત્રિત કરવામાં આવેલા…